રધરફર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.
$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ અને $ n = 1$ કક્ષામાં રહેલા ઇલેકટ્રોનના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
સંઘાત પ્રાચલ કોને કહે છે ?
$Ze $ વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયસ ઉપર $\frac{1}{2} mv^2$ ગતિ-ઊર્જા ધરાવતા કણોનો પ્રતાડિત કરવામાં આવે છે, તો $\alpha$ -કણ માટે Distance of closest approach ......... ના સમપ્રમાણમાં હશે.
જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)